મનોમંથન કાવ્યસંગ્રહ

પિતા-જીવનનો ધબકાર

  -:પિતા-જીવનનો ધબકાર:-   પિતાનો વારસો સંભાળી લેજે, જો થાય દુઃખ તો ટાળી લેજે. જીવનમાં કર્યા સઘળા સંઘર્ષો તારા માટે, ક્યારેક સમય મળે તો સાંભળી લેજે. નથી ઈચ્છા મોટી તેમની,…