પ્રેમની ભીંનાશ

  પ્રેમની ભીંનાશ પ્રથમ વર્ષા માં મન મળ્યું, તન ડોલ્યું, ભીંજાઈ આખો અને તેમાં યાદો. યાદોનો મહેક, અને વર્ષા ઋતુની લહેક, કંઈક તો છે બંનેની સામ્યતા! ના જોવાયું, પણ તેથી ના રહેવાયું. યાદ આવી ગઈ, બધે તું છવાઈ ગઈ. યાદો ને દિલમાં સમાવી, દિલોના તારનું તોરણ બાંધ્યું. ભીંજાઈ ગયું હૈયું, આવી ઋતુ આવી. ના રહેવાયું, … Read more

એકલતાનો પ્રસંગ

એકલતાનો પ્રસંગ કલમ છે પણ લખાતું નથી, શાહી છે પણ વિચાર મળતો નથી. કેમ કે અત્યારે પરિવાર પૂરો નથી. શાહીના મિશ્રણ રૂપી “માં-બાપ” તો છે, પણ કવિતા રૂપી “ રોહિણી” નથી. અને કલમ સરખી “દ્રીશા” નથી. કેમ બનાવું કવિતા હાલમાં પરિવાર પૂરો નથી. એક દિવસ મને “દશક” જેવો લાગે. અને અઠવાડિયું તો એક “યુગ” જેવું … Read more

કિમત પછી ખબર પડે..

અનુભવના આંગણે કોરોના અને પ્રેમ થયા પછી ખબર પડે. માણસની કદર ગયા પછી ખબર પડે. મુસીબતમાં દોસ્તીની કિંમત થાય. સમય આવે તો રૂના પૂમડાની પણ ગરજ પડે. અહંકારથી ભરેલા માનવને, દુઃખમાં પ્રભુની, અને સુખમાં પરિવારની કિંમત થાય. માણસ છેતરાઈ જાય તો અનુભવની કિંમત થાય. સમય આવે “માં-બાપ” નામનાં મોતીની કિંમત થાય. દરિયો ડુબાડે, “માં-બાપ” ઉગારે … Read more