SANDEEP PATEL (મનોમંથન)

 

SANDEEP PATEL
કાવ્ય લેખક

ABOUT ME:-

SANDEEP PATEL (મનોમંથન)

Name: Patel Sandeep Kiritbhai

Address: E/65, 66 Shreejidham Society, Tulsidham Road, Manjalpur, Vadodara-390011

Education:  BE (Mechanical Engineering), ME (Thermal Engineering)

Experience: Assistant Professor, Production Engineer

Upcoming New Book: “मन की बात”, “મારા જીવનનો રસથાળ”.

 

 

હું ક્યાં કવિ છું….?

મારે તો કવિતાના બહાને મારા મનની વાત “મનોમંથન” ની રજૂઆત કરવી છે. દરેક માણસ ના જીવનમાં એક પળ એવી આવે છે કે તેનું મગજ શુન્યાવાકાસ થઇ થાય છે. મારી કવિતા પણ એવી છે જ્યારે મન ના કામ કરે ત્યારે કોમળ હૃદય ઝડપથી કામ કરે.

આ બધી જ કવિતાઓ મારા પોતાના જીવન પર આધારીત હોય એવું લાગી રહ્યું છે. જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે મને ખ્યાલ ન હતો કે કવિતાઓનું પણ એક પુસ્તક બની શકે છે. મેં ગુજરાતીમાં મહાસિદ્ધિ તો હાસિલ નથી કરી જેથી જો કંઇક સુધારા જેવું લાગે તો જરૂર જણાવવું. મારી આ કવિતાઓમાં જીવન, આધ્યાત્મિકતા, બાળ તરંગ નું વર્ણન છે.

        આ કવિતાઓ લખવાનું કારણ મનની વાતો બહાર કાઢી અને મનને ઉર્જાથી પ્રફુલિત કરવાનું છે. મારી દરેક કવિતાને વાંચા આપનાર મારા પ્રભુ જેવા માતા-પિતા ને સતસત નમન.

                                                      -સંદીપ કિરીટભાઈ પટેલ

 

[post_grid id=’1276′]

You cannot copy content of this page