In what quality of air is it appropriate to breathe .. ??? Air Quality Index (AQI)

  Air Quality Index (AQI) એર ક્વોલિટી ઈન્ડેક્સ શું છે અને તે શું સૂચવે છે..????   પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા વિશ્વ માટે એક નવો પડકાર બની ગયો છે. દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ બગડવા લાગે છે. આ પ્રદૂષણની સમસ્યાને માપવા માટે, ભારતમાં રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચક – एयर क्वालिटी इंडेक्स  (AQI) 17 સપ્ટેમ્બર 2014ના … Read more