મોબાઈલમાં વપરાતા ઈયરબડ્સ :- સ્વાસ્થ્ય માટે જોખમી

Using wireless earbuds is dangerous for health🎧🎧❌ 🎧🎧સ્વાસ્થ્ય માટે જોખમી ઈયરબડ્સ:વાયરલેસ ઈયરબડ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી 🎧🎧❌; તેનાથી બ્રેન કેન્સર અને બહેરાશ જેવી બીમારીઓનું જોખમ રહે છે, ⏩જાણો તેનાથી બચવાની ટિપ્સ ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન🧠 ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.😳 સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો.✅ 🎧🎧 બ્લૂટૂથ … Read more