-:જ્ઞાનસેતુ કાર્યક્રમ TIME TABLE:-
વર્ગમાં રાખવા તેમજ બાળકોને રોજ માહિતગાર કરવાં માટે આ TIME TABLE સાચવી રાખશો જેમાં ધોરણ ૧ થી ૮ ના તારીખ, વાર અને સમય મુજબ એકમ અને વિષયની ૩૦ મિનીટના તાસની માહિતી નીચેની link પર આપેલી છે
-
ધોરણ ૧ થી ૫ જ્ઞાનસેતુ કાર્યક્રમ TIME TABLE DOWNLOAD
-
ધોરણ ૬ થી ૮ જ્ઞાનસેતુ કાર્યક્રમ TIME TABLE DOWNLOAD
બ્રીજ કોર્સ અતર્ગત ધોરણ ૧ થી ૧૦ ના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે માટે ONLINE ટ્રેનીગનું આયોજન કરવામાં આવેલ હતું જે ટ્રેનીંગ કોઈ શિક્ષકને જોવાની રહી ગયેલ હોયતો નીચે આપેલ link પર click કરતા તાલીમ ફરી જોઈ શકાશે.
- તારીખ ૦7-૦૬-૨૦૨૧ ના રોજ ધોરણ ૧ થી ૫ની બ્રિજકોર્સ-ક્લાસરેડીનેસ YOU TUBE LINK
- તારીખ ૦8-૦૬-૨૦૨૧ ના રોજ ધોરણ ૬ થી ૮ બ્રિજકોર્સ-ક્લાસરેડીનેસ YOU TUBE LINK
- તારીખ ૦9-૦૬-૨૦૨૧ ના રોજ ધોરણ ૯ અને ૧૦ બ્રિજકોર્સ-ક્લાસરેડીનેસ YOU TUBE LINK
જ્ઞાનસેતુ કાર્યક્રમ માટેના સાહિત્ય
ધોરણ | સાહિત્ય | link |
ધોરણ -૧ | શાળા તત્પરતા | DOWNLOAD |
ધોરણ -૧ | શાળા તત્પરતા શિક્ષક આવૃત્તિ | |
ધોરણ -૨ | વર્ગ તત્પરતા | |
ધોરણ -૩ | વર્ગ તત્પરતા | |
ધોરણ -૪ | જ્ઞાનસેતુ ગુજરાતી | |
ધોરણ -૪ | જ્ઞાનસેતુ ગણિત | |
ધોરણ -૫ | જ્ઞાનસેતુ ગુજરાતી | |
ધોરણ -૫ | જ્ઞાનસેતુ અંગ્રેજી | |
ધોરણ -૫ | જ્ઞાનસેતુ ગણિત | |
ધોરણ -૬ | જ્ઞાનસેતુ ગુજરાતી | |
ધોરણ -૬ | જ્ઞાનસેતુ અંગ્રેજી | |
ધોરણ -૬ | જ્ઞાનસેતુ ગણિત | |
ધોરણ -૭ | જ્ઞાનસેતુ ગુજરાતી | |
ધોરણ -૭ | જ્ઞાનસેતુ અંગ્રેજી | |
ધોરણ -૭ | જ્ઞાનસેતુ ગણિત | |
ધોરણ -૮ | જ્ઞાનસેતુ ગુજરાતી | |
ધોરણ -૮ | જ્ઞાનસેતુ અંગ્રેજી | |
ધોરણ -૮ | જ્ઞાનસેતુ ગણિત |
ધોરણ ૧ થી ૧૦ ના તમામ સમયના દુરદર્શન ડી.ડી. ગિરનારના સમય પત્રક મુજબની VIDEO LINK અને ફાઈલ download કરો
STD 1 TO 8 GYANSETU FILE DOWNLOAD
LINK ઉપર click કરો અને પોતાના સમય મુજબના પ્રોગ્રામ કે ધોરણના સમય પર જતા એ ધોરણનો LIVE ક્લાસની ટ્રેનીગ જોવા મળશે.
📺🎥માત્ર ધોરણ પર click કરો અને રોજનાં ડી.ડી. ગિરનાર પરના જ્ઞાનસેતુના પ્રસારણ નિહાળો🎥📺
👇નીચેની LINK પર click કરો👇