GHARE SHIKHIYE 2021
બાળકોને પ્રવૃત્તિમય રાખવા માટે ગત વર્ષે કરી શકીએ જૂન કરી શકે જુલાઈ ભાગ ત્રણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી તેમાં બાળકોને ઉપયોગી થાય તેવી કેટલીક અગત્યની બાળકોને રસ પડે તેવી મહત્વની પ્રવૃત્તિઓ મૂકવામાં આવેલી હતી જે પ્રવૃત્તિઓ વાલી ની મદદથી બાળક જાતે કરી શકે જરૂર પડે શિક્ષકની ટેલિફોનિક સંપર્ક દ્વારા પણ માહિતી અને માર્ગદર્શન મેળવી શકીએ તેવી ઘરે શીખવાની પ્રવૃત્તિઓ પુસ્તિકા મૂકવામાં આવી હતી તેવી જ ખરેખર બાળકોની ફાયદાકારક પ્રવૃત્તિઓ softcopy બાબત અહીં એક લેટર મૂકવામાં આવેલો છે તે લીટર દરેક શિક્ષક સુધી પહોંચાડશો અને તેના અભ્યાસ કરશો.
ઘરે શીખીએ ડાઉનલોડ કરવા માટેનો લેટર થયો પણ એ ક્યાંથી ડાઉનલોડ કરવી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની તમામ માહિતી પરિપત્રમાં આપવામાં આવેલી છે અને નીચેની link પરથી પણ DOWNLOAD કરી ગુજરાત શિક્ષણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટની લીંક https://gcert.gujarat.gov.in/ પણ પરિપત્ર માં આપેલી જ છે અને તે મુજબ જ ડાઉનલોડ કરવાની રહેશે તમે અન્ય કોઇ જગ્યાએ તમારા સીઆરસી બીઆરસી કો દ્વારા પણ જો softcopy ડોક્યુમેન્ટ મોકલવામાં આવે તો પણ ચાલે પણ જો તમારે સુધી તે કોપી નાખવી હોય તો તમે ઓનલાઈન વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
ઘરે શીખીએ સાહિત્ય ભાગ 1 ની સોફ્ટ કોપી શાળાઓ સુધી મોકલવા બાબત પરિપત્ર
ઘરે શીખીએ તમામ ધોરણનું પુસ્તક
ઘરે શીખીએ ધોરણ-1 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-2 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-3 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-4 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-5 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-6 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-7 DOWNLOAD BOOK
ઘરે શીખીએ ધોરણ-8 DOWNLOAD BOOK
બીજી વર્ગખંડમાં ઉપયોગી માહિતી જેવી કે……
- એકમ કસોટી જુલાઈ ૨૦૨૧
- જ્ઞાનસેતુ
- પ્રાર્થના આયોજન
- અભ્યાસક્રમ
- ઉપયોગી ફાઈલ અને પરિપત્રો માટે click કરો