મોહન ગિરધારી

  મોહન ગિરધારી લાગે વાત મને તારી નિરાળી, એ તો મોહન ગિરધારી… ગિરધારી. પી લો વાંસળીના સુરની પ્યાલી, એ તો મોહન ગિરધારી… ગિરધારી. ગોકુળિયા ગામની વાત છે નિરાળી, વૃંદા તે વનમાં રાસ જે રમાડી, એ તો મોહન ગિરધારી… ગિરધારી. શરદ પૂનમની અજવાળી રાતમાં, ચાંદલીયો ખીલ્યો છે, જુદા-જુદા ભાતમાં, એ તો મોહન ગિરધારી… ગિરધારી. મોહન ના … Read more

જય ગણેશા, જય હો ગણેશા.

  જય ગણેશા જય ગણેશા, જય હો ગણેશા. શિવમાં લીન તું, ગૌરીમાં સાક્ષાત તું. બુદ્ધિથી બળવાન તું, કાર્તિકેયનું આહવાન તું. મોદક માં માન્ય તું, લાડું માટે તૈયાર તું. સંસારમાં સર્વજ્ઞ તું, ભક્તોમાં પ્રથમ સ્થાન તું. રિદ્ધિ-સિદ્ધિ ના સર્વસ્વ તું, મદદ માટે આતુર તું. એકદંત નામ તું, દયાવાન, જ્ઞાની તું. સૌમાં પ્રથમ પૂજ્ય તું, વિજ્ઞહર્તા સદૈવ … Read more

તોફાની કાનુડો

  તોફાની કાનુડો શ્રાવણ આવ્યો, કાનુડાને લાવ્યો. મનને ગમ્યો, તનમાં વસ્યો. ચંચળ છટા, શ્યામ ઘટા. ઘટ-ઘટમાં છવાયો, હૃદયમાં સમાયો. વાંસળીનો સુર, હવે ન કરશો દૂર. સુરની કમાલ, હવે કરીલો ધમાલ. ગોકુળમાં લગાડી માયા, બદલી બધાની કાયા. રાધા સાથે રમ્યો, પણ સૌના મનને ગમ્યો. પંજરી-માખણની મોજ, હવે કરીલો રોજ. સંસારની મોહમાયા છોડો, હવે તો હાથ નટખટ … Read more

પ્રેમની ભીંનાશ

  પ્રેમની ભીંનાશ પ્રથમ વર્ષા માં મન મળ્યું, તન ડોલ્યું, ભીંજાઈ આખો અને તેમાં યાદો. યાદોનો મહેક, અને વર્ષા ઋતુની લહેક, કંઈક તો છે બંનેની સામ્યતા! ના જોવાયું, પણ તેથી ના રહેવાયું. યાદ આવી ગઈ, બધે તું છવાઈ ગઈ. યાદો ને દિલમાં સમાવી, દિલોના તારનું તોરણ બાંધ્યું. ભીંજાઈ ગયું હૈયું, આવી ઋતુ આવી. ના રહેવાયું, … Read more

એકલતાનો પ્રસંગ

એકલતાનો પ્રસંગ કલમ છે પણ લખાતું નથી, શાહી છે પણ વિચાર મળતો નથી. કેમ કે અત્યારે પરિવાર પૂરો નથી. શાહીના મિશ્રણ રૂપી “માં-બાપ” તો છે, પણ કવિતા રૂપી “ રોહિણી” નથી. અને કલમ સરખી “દ્રીશા” નથી. કેમ બનાવું કવિતા હાલમાં પરિવાર પૂરો નથી. એક દિવસ મને “દશક” જેવો લાગે. અને અઠવાડિયું તો એક “યુગ” જેવું … Read more

MAHADEV SHIV SHANKAR

હે ભોળાનાથ MAHADEV SHIV SHANKAR હે ભોળાનાથ, વિષધારી હો, ત્રિકાળ દર્શી વાણી હો. સ્વયંભુ તારું નિર્માણ હો, ત્રિનેત્ર વાળું ઉપનામ હો. ભાલે તિલક, ચંદ્ર હો, ડમરું કેરો નાદ હો. કૈલાશ રૂડું ધામ હો, શિવગણ નો આવાસ હો. ચાર ધામમાં સ્થાન હો, સર્વત્ર તારો સાથ હો. ભસ્મનું આવરણ હો, અમરનાથ સાક્ષાત હો. શ્રાવણનો મહિમા હો, અભિષેક … Read more

કિમત પછી ખબર પડે..

અનુભવના આંગણે કોરોના અને પ્રેમ થયા પછી ખબર પડે. માણસની કદર ગયા પછી ખબર પડે. મુસીબતમાં દોસ્તીની કિંમત થાય. સમય આવે તો રૂના પૂમડાની પણ ગરજ પડે. અહંકારથી ભરેલા માનવને, દુઃખમાં પ્રભુની, અને સુખમાં પરિવારની કિંમત થાય. માણસ છેતરાઈ જાય તો અનુભવની કિંમત થાય. સમય આવે “માં-બાપ” નામનાં મોતીની કિંમત થાય. દરિયો ડુબાડે, “માં-બાપ” ઉગારે … Read more

કોરોના પ્રલય

-:કોરોના પ્રલય:- હોસ્પિટલો તો છે પણ, સુવાના બેડ નથી. માનવી તો છે પણ, માનવતા નથી. હવામાં ઓક્સિજન તો છે પણ, શરીરમાં નથી. લાશોના ઢગલા છે પણ, ચિતા ખાલી નથી. કુટુંબ તો છે પણ, સ્મશાનમાં જનાર કોઈ નથી. લગ્નો તો થઈ રહ્યા છે પણ, અવાજ નથી. માનવી મરી રહ્યો છે પણ, બેસનુંય નથી. જન્મની ખુશી તો … Read more

હનુમંતા

હનુમંતા   હનુંમંતા, હનુંમંતા, અંજની પુત્ર હનુંમંતા, વાયુદેવના સુત, રામચંદ્રમાં કૃત. રામાયણનું વર્ણન કરો, હનુમંત વિના ન ધ્યાન ધરો. રામના છે દાસ તમે, કૃતાર્થ થયા આજ અમે. સઘળા દુઃખો દૂર કરો, બજરંગબલી નું આહવાન કરો. કુદ્રષ્ટિ થી દૂર થવાય, હનુમંત કેરો મંત્ર જપાય. મારુતિ નંદન નામ છે મોટું, જગમાં નહિ થાય ક્યાંય ખોટું. સળગી લંકા … Read more

પિતા-જીવનનો ધબકાર

  -:પિતા-જીવનનો ધબકાર:-   પિતાનો વારસો સંભાળી લેજે, જો થાય દુઃખ તો ટાળી લેજે. જીવનમાં કર્યા સઘળા સંઘર્ષો તારા માટે, ક્યારેક સમય મળે તો સાંભળી લેજે. નથી ઈચ્છા મોટી તેમની, જો યોગ્ય લાગે તો દિલથી અપનાવી લેજે. આ છે કાર્ડ વગરનું ATM, જરૂર પડે વગર વ્યાજે પૈસા માંગી તો લેજે. તારી સિંહ જેવી ચાલ પર … Read more

You cannot copy content of this page