ધોરણ ૧૦ અને ૧૨ પછી શું…????

 

ધોરણ ૧૨ આર્ટસ પછી શું…?????

ધોરણ ૧૨ આર્ટસ પછી શું…????

એ ખૂબ જ મહત્‍વની બાબત છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ એમ જ માને છે કે ધોરણ ૧૨ આર્ટસ પાસ કર્યા પછી B.A. બેચલર ઓફ આર્ટસ જ થઇ શકે.

આ એક પરંપરાગત ભ્રમ છે. એટલા માટે કે આપણે અન્‍ય શાખાઓનો વિચાર જ નથી કર્યો. અહીં યુનિવર્સિટીઓથી માંડીને અન્‍ય વિદ્યાશાખાઓ વિશેની વિગતો પ્રસ્‍તૃત કરી છે. જે નીચે આપેલ link પરથી જાણી શકાય છે..

 

 

ધોરણ ૧૨ પછી શું…????? 

 

ધોરણ ૧૦ અને ૧૨  પછી શું કરવું…????

આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્‍પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્‍તે જવું કે પેલા રસ્‍તે જવું એવી મૂંઝવણ થાય.

‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય.”

પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જે પણ નિર્ણય લો તે વિચારીને / સમજીને લેશો. બધા વિકલ્‍પોની જાણકારી મેળવીને / વિવિધ વિકલ્‍પોની તુલના કરીને / જરૂર પડયે જાણકાર – નિષ્‍ણાત વ્‍યક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા / સંજોગો / નબળાં – સબળાં પાસાંઓ ધ્‍યાનમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્‍ઠ રહેશે.

 

☑️ગુજરાત રોજગાર સમાચાર દ્વારા પ્રકાશિત થયેલ કારકિર્દીનું માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૧ (LETEST PDF)  વાંચવા click કરો 

કારકિર્દીનું માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૧ 

કારકિર્દીનું માર્ગદર્શન વિશેષાંક – 2022

કારકિર્દીનું માર્ગદર્શન વિશેષાંક – 2023

કારકિર્દીનું માર્ગદર્શન વિશેષાંક – 2024

☑️કારકિર્દીનું માર્ગદર્શન ONLINE મેળવવા માટે..

☑️ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ GUJARAT EDUCATION GOV WEBSITE  

GUJARAT GOV WEBSITE

 

You cannot copy content of this page