રક્ષા બંધન પર્વનો મહિમા અને રાખડી બાંધવાની સાચી રીત.
આજે આપણે જાણીશું કે… રક્ષા બંધન પર્વનો મહિમા અને રાખડી બાંધવાની સાચી રીત. રક્ષાબંધનના પર્વને ‘નાળિયેરી પૂનમ’ તરીકે પણ માનવામાં આવે છે. શ્રાવણનાં દોઢ મહિના પછી વરસાદનું જોર ઘટતાં, આ પવિત્ર પૂનમે સાગરખેડુઓ દરિયા દેવને નાળિયેરી અર્પણ કરીને પૂજા કર્યા બાદ સાગર ખેડવાની શરૂઆત કરે છે. ચા તુર્માસ એટલે કે તેમાં આવતા શ્રાવણ તહેવારો અને … Read more