azadi ka amrut mahotsav

 

LETS KNOW ABOUT :- azadi ka amrut mahotsav 

azadi ka amrut mahotsav
azadi ka amrut mahotsav

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે…..

ભારત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે “ Azadi Ka Amrit Mahotsav ( AKAM ) ” અંતર્ગત ૧૨ મી માર્ચ , ૨૦૧૧ થી ૧૫ મી ઓગસ્ટ , ૨૦૨૩ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ મહોત્સવ જન – ભાગીદારીના ભાગ સ્વરૂપે જન – ઉત્સવ તરીકે ઉજવાશે . AKAM તમામ કાર્યક્રમો એ Freedom Struggle , Ideas at 75 , Achivements at 75 , Actions at 75 અને Resolve at 75 એમ કુલ પાંચ આધારસ્તંભોની આસપાસ યોજશે.

ઉપરોક્ત સમયગાળા દરમ્યાન શાળા શિક્ષણ અને સાક્ષારતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા AKAM અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે . તેના ભાગ સ્વરૂપે અગામી કાર્યક્રમમાં “ રાષ્ટ્રગાન ‘ ગાવાનું અને તેને https://rashtragaan.in પર અપલોડ કરવાનું છે.

સદર કાર્યક્રમમાં ભાગ લેનારે વેબસાઈટ https://rashtragaan.in ઉપર જઈને પોતે રાષ્ટ્રગીત ગાઈને અપલોડ કરવાનું રહેશે.

તેમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૪ મી ઓગસ્ટ , ૨૦૨૧ છે.

આપના જિલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના તમામ ઉંમરના વિદ્યાર્થીઓ , વાલીઓ અને પરિવારના અન્ય સભ્યો , શાળાઓનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા સીઆરસી , બીઆરસી અને ડાયટનો સ્ટાફ ઉપરોક્ત કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લે તે માટે જરૂરી આદેશ અને આયોજન કરવા વિંનતી છે. ”

ALSO READ  Photo frame for all Festivals Greetings

ચાલો, સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈએ અને તે દ્વારા તમામ ભારતીયોમાં ગર્વ અને એકતાને જગાડીએ . ” આભારસહ .

આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રગાન માં ભાગ લો અને પ્રમાણપત્ર મેળવો.

તમામ ઉમરના વ્યક્તિઓ આમાં ઓનલાઈન ભાગ લઈ શકે છે.

1.નીચે આપેલ લિંક ખોલો

2. તમારી બધી વિગતો દાખલ કરો

3. યોગ્ય સ્થાયી સ્થિતિ લીધા પછી “રેકોર્ડ” બટન પર ક્લિક કરો

4. આપણું રાષ્ટ્રગીત ગાઓ

5. “અપલોડ કરો” બટન પર ક્લિક કરો

6. તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

પ્રિય વિદ્યાર્થીઓ અને વાલીઓ, કૃપા કરીને રાષ્ટ્રગાનમાં ભાગ લો.

આ link પર click કરી રાષ્ટ્રગીત ગાઓ.. અને પ્રમાણપત્ર મેળવો 

રાષ્ટ્રગીત ગાન link

 

આ રીતથી ગાન કરીને વિડીયો UPLOAD કરી નીચે મુજબનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે.. 

નમુના રૂપ certificate …

azadi ka amrut mahotsav certificate
azadi ka amrut mahotsav certificate

Leave a Comment

Thank you for visiting the website

You cannot copy content of this page