અધ્યયન નિષ્પતિ ફાઈલ

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?

સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

  • બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
  • વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
  • શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
  • શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.

આજનું શિક્ષણ અધ્યયન નિષ્પતિ આધારિત થઇ ગયેલ છે. અને તે મુજબ જ શિક્ષણ કાર્ય કરવું અનિવાર્ય છે. વર્ગમાં પણ અધ્યયન નિષ્પતિ ફાઈલ રાખવી જરૂરી છે. અને રોજનીશીમાં પણ તે મુજબ આયોજન લખવું જરૂરી છે. અને બાળકોએ કઈ કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી તે માટે પણ આ ફાઈલ જરૂરી છે. તો આ ફાઈલની પ્રિન્ટ કાઢવા નીચેનાં  DOWNLOAD  બટન પર click કરો. 

 

letest અધ્યયન નિષ્પતિ ફાઈલ એક જ pdf માં 

G.C.E.R.T. ની વેબ સાઈટ પરથી લેવામાં આવેલી છે. 

 

કમ વાર અને પાઠ મુજબ અધ્યયન નિષ્પતિ (ધોરણ ૩ થી ૮) 

  • તમામ અધ્યયન નિષ્પતિ એક જ pdf માં (પ્રથમ અને દ્વિતીય સત્ર)
  • પાઠના અનુલક્ષીને જરૂરિયાત મુજબની અધ્યયન નિષ્પતિ 
  • તમામ વિષય એક જ pdf માં સામેલ.

 

DOWNLOAD કરવાં નીચેની link પર click કરો 


⏭️ધોરણ – ૩ ની તમામ વિષયની પાઠ/ એકમ મુજબની અધ્યયન નિષ્પતિ DOWNLOAD કરવાં અહી click કરો  

 

 


⏭️ધોરણ – 4 ની તમામ વિષયની પાઠ/ એકમ મુજબની અધ્યયન નિષ્પતિ DOWNLOAD કરવાં અહી click કરો  

 

 


⏭️ધોરણ – 5 ની તમામ વિષયની પાઠ/ એકમ મુજબની અધ્યયન નિષ્પતિ DOWNLOAD કરવાં અહી click કરો  

 

 


⏭️ધોરણ – 6 ની તમામ વિષયની પાઠ/ એકમ મુજબની અધ્યયન નિષ્પતિ DOWNLOAD કરવાં અહી click કરો  

 

 


⏭️ધોરણ – 7 ની તમામ વિષયની પાઠ/ એકમ મુજબની અધ્યયન નિષ્પતિ DOWNLOAD કરવાં અહી click કરો  

 

 


⏭️ધોરણ – 8 ની તમામ વિષયની પાઠ/ એકમ મુજબની અધ્યયન નિષ્પતિ DOWNLOAD કરવાં અહી click કરો  

 

 



 

 

 

અન્ય pdf ફાઈલ જેમાં જૂની અલગ અલગ સત્રમાં અધ્યયન નિષ્પતિ આપેલ છે તે માટે નીચેનું કોષ્ટક જોવો 

 
ધોરણ  સત્ર  વિષય PDF ફાઈલ
૩ થી ૫  પ્રથમ  ગુજરાતી  DOWNLOAD
૩ થી ૫  દ્વિતીય ગુજરાતી  DOWNLOAD
૩ થી ૫  પ્રથમ  ગણિત   DOWNLOAD
૩ થી ૫  દ્વિતીય  ગણિત   DOWNLOAD
૩ થી ૫  પ્રથમ  પર્યાવરણ  DOWNLOAD
૩ થી ૫  દ્વિતીય  પર્યાવરણ  DOWNLOAD
૪ થી ૫  પ્રથમ  અંગ્રેજી  DOWNLOAD
૩ થી ૫  દ્વિતીય  અંગ્રેજી DOWNLOAD
 ૫  પ્રથમ  હિન્દી  DOWNLOAD
૪ થી ૫  દ્વિતીય  હિન્દી DOWNLOAD
૬ થી ૮  પ્રથમ  તમામ  DOWNLOAD
૬ થી ૮  દ્વિતીય તમામ  DOWNLOAD

 

courtesy:-https://www.rdrathod.in/

courtesy-https://www.pgondaliya.com/

 

 

 

ALSO READ  January 26 AAMANTRAN PATRIKA FILE

Leave a Comment

You cannot copy content of this page