અધ્યયન નિષ્પતિ ફાઈલ
અધ્યયન નિષ્પત્તિ એટલે શું? સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે. અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે. વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ … Read more