જય ગણેશા, જય હો ગણેશા.

 

જય ગણેશા

જય ગણેશા, જય હો ગણેશા.

શિવમાં લીન તું,

ગૌરીમાં સાક્ષાત તું.

બુદ્ધિથી બળવાન તું,

કાર્તિકેયનું આહવાન તું.

Lord Ganesha , 

મોદક માં માન્ય તું,

લાડું માટે તૈયાર તું.

સંસારમાં સર્વજ્ઞ તું,

ભક્તોમાં પ્રથમ સ્થાન તું.

રિદ્ધિ-સિદ્ધિ ના સર્વસ્વ તું,

મદદ માટે આતુર તું.

એકદંત નામ તું,

દયાવાન, જ્ઞાની તું.

સૌમાં પ્રથમ પૂજ્ય તું,

વિજ્ઞહર્તા સદૈવ તું.

શિવગણ નું પુષ્પ તું,

કૈલાસ નો ધબકાર તું,

મુશક નો પ્રેમ તું,

મિત્રતાનો શણગાર તું.

મારી અન્ય કાવ્ય રચના પણ અચૂક વાચો.મનોમંથન કાવ્યો

BY:- SANDEEP PATEL FOLLOW ON :- PRATILIPI (CLICK HERE)

SANDEEP PATEL FOLLOW ON:- FACEBOOK (CLICK HERE)

પ્રેરણાત્મક વાર્તાઓ માટે CLICK HERE 

ALSO READ  પ્રેમની ભીંનાશ

Leave a Comment

You cannot copy content of this page